લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના આગેવાનો દ્વારા યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીને ભારતીય હાથી ભેટ અપાયો હતો. તસવીરમાં સતિષ વિઠલાણી, સુભાષ ઠકરાર, વિજય કારીયા, વિનય દાવડા અને સંજય ઠક્કર નજરે પડે છે. તેમની સાથે યુગાન્ડાના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ઇવલિન એનેટે અને યુગાન્ડાના પૂર્વ સાંસદ સંજય તન્ના પણ જોડાયાં હતાં. (વિશેષ અહેવાલ વાંચો પાન 17)