લંડનઃ ઇટાલીનો પ્રવાસ કરી રહેલા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસ સાથે અંગત મુલાકાત લીધી હતી. પોપે રાજવી દંપતીને તેમની 20મી લગ્નગાંઠની શુભેચ્છા પાઠવી હતી.