લંડનઃ સમગ્ર વિશ્વની જેમ બ્રિટનનો રાજવી પરિવાર પણ વેલેન્ટાઇન ડેની ઉજવણીમાંથી બાકાત નહોતો. પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ વિલિયમ અને કેટ મિડલ્ટને ગયા સપ્ટેમ્બરમાં જારી કરેલી તસવીર ફરી પોસ્ટ કરી હતી જેમાં બંને અંગત પળો માણતા દ્રશ્યમાન થાય છે. ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીને તેમની પત્ની મેઘન મર્કેલે વેલેન્ટાઇન સંદેશમાં જણાવ્યું હતું કે હું આજીવન તમારી સાથે બર્ગર, ફ્રાઇસ , ફિશ અને ચિપ્સનો આનંદ માણીશ......