BAPS નીસડન મંદિર પર બરફની સફેદ ચાદર પથરાઈ .

Tuesday 26th January 2021 13:45 EST
 
 

લંડનમાં ૨૪મીને રવિવારે સ્નોફોલ થયો હતો. શિયાળાની આ મોસમનો આનંદ માણવા લોકો સ્ટ્રીટ્સ પર આવી ગયા હતા. નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter