ઘરે બનાવાયેલા ચિકન હંમેશા ફૂડ પોઇઝનીંગના જોખમથી ભરેલી હોય છે. કારણ કે સુપરમાર્કેટ દ્વારા તેમાં ભળેલા જોખમી જંતુઅો દૂર કરી શકતા નથી એમ અધિકારીક અહેવાલોમાં જણાવાયું છે.
છેલ્લા નવ માસ દરમિયાન કરાયેલ ચકાસણીમાં જણાયું છે કે મોટા સુપરસ્ટોર્સ દ્વારા પૂરા પાડવામાં આવેલ ચિકન પૈકી ૭૩% જેટલા ચિકન જંતુ ધરાવતા હતા. જેના કારણે દર વર્ષે ૨૮૦,૦૦૦ જેટલા લોકો બીમાર પડે છે અને મોતને ભેટે છે.