આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સોમવારે ઐતિહાસિક ટ્રફાલ્ગર સ્કવેરમાં યોગાસન કરતા યોગ પ્રેમીઓ. ભારતીય હાઇ કમિશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીયો ઉપરાંત બ્રિટનના વિવિધ ક્ષેત્રના અગ્રણી જોડાયા હતા અને નિષ્ણાતોના માર્ગદર્શનમાં યોગાસન કર્યા હતા.