લંડનઃ વધુ દર્દીઓ GP ને બદલે કોમ્યુનિટી ફાર્મસીનો ઉપયોગ કરે તો NHS ઈેગ્લેન્ડ દર વર્ષે £640 મિલિયન બચાવી શકે. ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC)નો અંદાજ છે કે નાની તકલીફ માટે દર્દીઓ સલાહ અને સારવાર માટે તેમનો ઉપયોગ કરે તો દર વર્ષે લગભગ વધુ 40 મિલિયન GP એપોઈન્ટમેન્ટ્સ ફાર્મસીઝને ટ્રાન્સફર કરી શકાય.