બાળકોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટ્યું

Tuesday 28th July 2015 14:00 EDT
 
 

બાળકોમાં ધુમ્રપાન કરવાનું પ્રમાણ ૩૦ વર્ષના સમયગાળામાં સૌથી રેકોર્ડરૂપ ઘટ્યું છે. કારણ કે બાળકો હવે પરંપરાગત સીગારેટ પીવાના બદલે ઇ સીગારેટ તરફ વળ્યા છે. હેલ્થ એન્ડ સોશ્યલ કેર ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા જાહેર કરાયા મુજબ હવે તો બાળકો દ્વારા દારૂ પીવાના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter