જયલલિતાનું નિધનઃ બુક ઓફ કોન્ડોલન્સીસ ખુલ્લી મૂકાઈ

Thursday 08th December 2016 07:21 EST
 
 

લંડનઃ હાઈકમિશન ઓફ ઈન્ડિયાની એક યાદીમાં જણાવાયું છે કે ભારતના તમિલનાડુ રાજ્યના મુખ્યપ્રધાન સેલ્વી જે. જયલલિતાનાં નિધનની જાણકારી આપતા અમે ભારે દુઃખ થઈ રહ્યું છે. લંડન સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે બુક ઓફ કોન્ડોલન્સીસ ખુલ્લી મૂકવામાં આવી છે જે આ સમય દરમિયાન ઉપયોગમાં લઈ શકાશે.

• ૮ અને ૯ ડિસેમ્બર (ગુરુવાર અને શુક્રવાર) સવારના ૧૦.૦૦થી ૧૨.૦૦ કલાક અને બપોરના ૧૫.૦૦થી સાંજના ૧૭.૦૦ કલાક સુધી આ બુક ખુલ્લી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter