આ તેમની ૧૦૦મી મેરેથોન દોડ હતી. રોયલ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર બ્લાઈન્ડ પીપલ માટે ભંડોળ એકત્ર કરવા તેમણે દૃષ્ટિની અક્ષમતા ધરાવતી મહિલા સાથે દોડમાં ભાગ લીધો હતો. દવે ઓપ્ટિશીયનના માલિક નવલ દવેએ જણાવ્યું હતું કે એક ઓપ્ટિશીયન તરીકે આ કાર્ય તેના હૃદયની નજીક છે. તે ચેરિટી સંસ્થા માટે નાણા એકત્ર કરી રહી છે ત્યારે દાન કરવા તેના જસ્ટ ગિવિંગ પેજની મુલાકાત લેશો.