પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ઈલફર્ડના ૪૨ વર્ષીય ખંધાકર થાજ ઉદ્દીનને ત્રણ મહિનામાં પોતાનું મકાન વેચીને ૨,૨૦,૦૦૦ પાઉન્ડની રકમ ચૂકવવા અથવા વધુ પાંચ વર્ષનો જેલવાસ ભોગવવા તૈયાર રહેવા કોર્ટે...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાની લંડન શાખા અને વિશ્વના પ્રથમ ઈકો-ટેમ્પલ શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા આર્મ્ડ ફોર્સીસનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. લંડનમાં શુક્રવાર, ૧૨ ઓગસ્ટે આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્ક દ્વારા રક્ષાબંધન...

વ્હિટગીફટ સ્કૂલના યર ૭ના સ્ટુડન્ટ મિહિર જગવાનીએ સ્પેનિશ સ્પેલિંગ બીની સ્પર્ધામાં દેશના હજારો વિદ્યાર્થીઓને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં...

પાર્લામેન્ટના બંને ગૃહો અને થેમ્સ નદીના તટ નજીક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ નેતૃત્વ અને આધ્યાત્મિક ચેતના વિશે લોર્ડ્સ, સાંસદો, બિઝનેસ અગ્રણીઓ, મીડિયા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા લંડનથી આશરે ૫૦ કિ.મી.ને અંતરે હર્ટફોર્ડશાયર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સંસ્કૃતિ મહાશિબિર’ને રવિવારે સંબોધન કરતાં...

યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી...

હલ સિટી કાઉન્સિલે ૨૧ જુલાઈના ભવ્ય કાર્યક્રમમાં લોર્ડ ભીખુ પારેખને વિશિષ્ટ ‘ઓનર ઓફ ફ્રીડમ ઓફ ધ સિટી’થી સન્માનિત કર્યા હતા. હલ સિટી કાઉન્સિલે આશરે ૧૦૦ વર્ષના...

વેલ્સની સ્કૂલગર્લ અમીના અલ-જાફરીને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલના વિરોધી પિતા મોહમ્મ્દ અલ-જાફરીએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છેલ્લા ચાર વર્ષથી ઘરમાં પાંજરામાં કેદ...

વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની નિવાસી અને પાકિસ્તાનના પંજાબના પાંડોરી ગામે મૃત્યુ પામેલી ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટી થેરાપિસ્ટ સામિયા શાહિદના બીજા પતિ સઈદ...



to the free, weekly Gujarat Samachar email newsletter