પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

હરિશભાઇ આઈ. કે. પટેલનું મલ્ટીપલ માયલોમા સામે ત્રણ વર્ષના સંઘર્ષ પછી લંડનમાં ગુરુવાર, ત્રીજી માર્ચ ૨૦૧૬ના દિવસે અવસાન થયું છે. હરિશભાઈનો જન્મ ટાન્ઝાનિયાના...

જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની...

લંડનઃ કેન્સિંગ્ટન પેલેસના સ્ટાફના પગારમાં ૩,૦૦૦ પાઉન્ડના કાપની દરખાસ્તના પગલે સ્ટોફે હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે. પેલેસની મુલાકાત લેતા પ્રજાના સભ્યો સાથે...

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે બ્રિટનને મિત્રો બનાવવાની ગૌરવપૂર્ણ પરંપરા ધરાવતો દેશ ગણાવતા તેઓ ઈયુ રેફરન્ડમના વિવાદમાં ઘેરાઈ ગયા છે. વડા પ્રધાન ડેવિડ કેમરન...

લંડનઃ શૈક્ષણિક શ્રેષ્ઠતાના આ યુગમાં સામાન્ય લોકો તરફ શા માટે કોઈ ધ્યાન રાખે? જોકે સામાન્યતાના આ મહાસાગરમાં તેજસ્વી તારલા પણ જોવા મળે છે. આનું કારણ એ છે...

લંડનઃ ખાધ ઘટાડવા માટે હજારો સિવિલ સર્વન્ટ્સની હકાલપટ્ટીની સલાહ મિનિસ્ટરોને આપનારી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સંસ્થા મેકકિન્સેને સાપ્તાહિક ૮૦,૦૦૦ પાઉન્ડના ધોરણે ચુકવણી કરાતા ભારે ઉહાપોહ મચ્યો છે. મેકકિન્સે દ્વારા બિઝનેસ વિભાગને ત્રણ સપ્તાહની સલાહના...

લંડનઃ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (CIO)ના સ્થાપક અને પ્રમુખ તારા કુમાર મુખરજીનું તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬, ગુરુવારે સવારે નિધન થયું હતું. તેઓ...

લંડનઃ બ્રિટન ભારતીય ડીરેકટર આસિફ કાપડિયાને ભારે પ્રશંસા પામેલી ડોક્યુમેન્ટરી ‘એમી’ માટે બાફ્ટા એવોર્ડ મળ્યો છે. લંડનના રોયલ ઓપરા હાઉસ ખાતે આયોજિત ભવ્ય...

લંડનઃ વાહનચાલકોને હજારો લિટર ગેરકાયદે ડિઝલનું વેચાણ કરી આશરે ૨૦૦,૦૦૦ પાઉન્ડના ટેક્સની ચોરી કરવા બદલ બ્લેકબર્નના પેટ્રોલ સ્ટેશનના માલિક નવાઝ જાન વિરમાનીને...

'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન...



to the free, weekly Gujarat Samachar email newsletter