પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ સ્વીડનમાં કેન્સર પેશન્ટની સરખામણીએ બ્રિટનમાં કેન્સરના પેશન્ટની જીવવાની શક્યતા ઓછી હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. કેન્સરનું નિદાન કરાયા પછી બ્રિટનમાં ૫૦.૧ ટકા દર્દી પાંચ વર્ષ જીવે છે અથવા તો અકાળે મોતને ભેટે છે, જે સમગ્ર યુરોપની ૫૪.૨...

લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદને નાથવાના પગલામાં ૫૦થી વધુ શંકાસ્પદ જેહાદીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ જણાવ્યા અનુસાર દેશના શત્રુઓની નાગરિકતા રદ કરવાના શાહી વિશેષાધિકાર કાયદા હેઠળ ૨૦૧૩થી અત્યાર સુધી ૩૦ વ્યક્તિના પાસપોર્ટ...

લંડનઃ જેરેમી કોર્બીનના વડપણ હેઠળની લેબર પાર્ટીમાં માઈગ્રેશનના મુદ્દે નવી તિરાડ સર્જાઈ છે. બ્રાઈટન કોન્ફરન્સમાં જેરેમી કોર્બીને બ્રિટન માટે સામૂહિક ઈમિગ્રેશન...

લંડનઃ બ્રિટનની અડધાથી વધુ વસ્તી માટે અર્થતંત્ર, જાહેર સેવાઓ કે શિક્ષણ નહિ, પરંતુ ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. આના માટે યુરોપમાં...

લંડનઃ યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર સર જેમ્સ બેવન તેમની વર્તમાન ભૂમિકા છોડીને નવેમ્બર મહિનાના અંતે એન્વિરોન્મેન્ટ એજન્સીના ચીફ એક્ઝીક્યુટિવનું સ્થાન સંભાળી...

લંડનઃ સાત વર્ષના બાળકે નવી કડક પરીક્ષાઓમાં પાસ થવા માટે પ્રતિ મિનિટ ૯૦ શબ્દના ધોરણે વાચન કરવાનું રહેશે, મનમાં જ બે આંકડાની સંખ્યાની બાદબાકી કરવાની રહેશે...

લંડનઃ પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તેવા હેતુસર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન લેબર...

લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ...

લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.

લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી...



to the free, weekly Gujarat Samachar email newsletter