નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ચિરવિદાયઃ સામાજિક અગ્રણી જી.પી. દેસાઇનું નિધન

બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે.

યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...

લંડન મહાનગરની આગવી ઓળખસમાન વિખ્યાત ધ બ્રિટિશ મ્યુઝિયમમાં આદિકાળ આધારિત અનોખું પ્રદર્શન આગામી દિવસોમાં યોજાવાનું છે. પ્રદર્શનના કેન્દ્રમાં છે પૌરાણિક સમયના...

13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...

યોગ-આધ્યાત્મિક ગુરુ અને પર્યાવરણવાદી સદ્ગુરુએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી સોમવારે મોટરસાઇકલ પર યુકેથી ભારત સુધી 30,000 કિમીની યાત્રા શરૂ કરી છે. 100 દિવસના...

મહાનગરમાં રોમન કાળના રંગીન ફળો અને પેટર્નથી સજ્જ મોઝેઇક મળી આવ્યા છે. લંડનમાં છેલ્લા ૫૦ વર્ષમાં મળેલા આ સૌથી મોટા મોઝેઇક છે. નિષ્ણાતોના મતે આ મોઝેઇક રોમન...

સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર,...

છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી...

જૈન નેટવર્કના સર્વેસર્વા CEO ડો.નટુભાઇ શાહે રવિવાર તા 6 માર્ચની રાત્રે હોસ્પિટલમાં દેહત્યાગ કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જૈન સમાજમાં ભારે ગમગીની...

ધીરે ધીરે બ્રિટનની ધરતી પર વસંતઋતુનાં વધામણાં થઇ રહ્યા એવા સમયે સાઉથ લંડનનો વિશાળ ધામેચા લોહાણા સેન્ટરનો ભવ્યાતિભવ્ય બેન્કવેટીંગ હોલ આછા ગુલાબી પુષ્પોથી...

વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter