પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ બ્રિટિશ પોલીસે આર્મ્ડ ફોર્સિસ ડે પરેડને આત્મઘાતી હુમલાથી નિશાન બનાવવાના ઇસ્લામી સ્ટેટ (IS)ના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં ઇસ્લામી ત્રાસવાદીઓએ લી રિગ્બીની હત્યા કરી હતી. IS જૂથ લી રિગ્બીની રેજિમેન્ટના સૈનિકોની પણ હત્યા કરવાનો...

લંડનઃ ડેવિડ કેમરન અને SNPના નેતા નિકોલા સ્ટર્જન વચ્ચે સોદાબાજીના પરિણામે સ્કોટલેન્ડ દ્વારા ક્વીનને અપાતા ભંડોળમાં કાપ મૂકાયો હોવાનો આક્ષેપ બકિંગહામ પેલેસે...

લંડનઃ ‘જેહાદી જ્હોન’ સીરિયા છોડી લિબિયા પહોંચી ગયો હોવાનું ઈન્ટેલિજન્સ નિષ્ણાતો કહે છે. ISISના અનેક શિરચ્છેદ વિડીઓઝમાં દેખાયા પછી ‘જેહાદી જ્હોન’ની સાચી ઓળખ બહાર આવી જતા ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા તેને બાજુએ કરી દેવાયો હતો. બ્રિટનમાં જન્મેલા ત્રાસવાદીને...

લંડન, બર્મિંગહામઃ રોધરહામ બાળ યૌનશોષણની નવી તપાસમાં નેશનલ ક્રાઈમ એજન્સીને વધુ ૩૦૦ શકમંદની ભાળ મળી છે. એજન્સીએ જણાવ્યું છે કે નવા શકમંદોમાં એશિયન પુરુષોની,...

લંડનઃ જેરાર્ડ્સ ક્રોસ ખાતે હત્યા કરાયેલી ૩૪ વર્ષીય મહિલા વેસ્ટ લંડનના હેઈઝની અનિતા કપૂર હોવાની ઓળખ પોલીસે જાહેર કરી છે. ગળું દબાવાના કારણે રુંધામણથી મોત...

લંડનઃ કેલાઈસથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને યુકેમાં ઘુસાડવા માટે નાણાકીય મુશ્કેલી અનુભવતા બ્રિટિશ વિદ્યાર્થીઓ, બારમાલિકો અને દુકાનદારોનો ઉપયોગ લોકોની હેરફેર...

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીય બકિંગહામ પેલેસ છોડી અન્યત્ર રહેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્વીન અને પ્રિન્સ ફિલિપ તેમના રજાઓના નિવાસ વિન્ડસર પેલેસમાં...

લંડનઃ લેબર પાર્ટીના રોશડેલના સાંસદ સિમોન ડાન્ઝૂકે લેબર ઉમરાવ લોર્ડ ગ્રેવિલ જેનરને ‘સીરિયલ ચાઈલ્ડ એબ્યુઝર’ ગણાવવા સાથે તેમની સામેના આક્ષેપોને કોર્ટમાં વાચા...

લંડનઃ ભારત સહિત બિન ઈયુ દેશોમાંથી કુશળ પ્રોફેશનલ્સની હેરફેર પર મર્યાદાના મુદ્દે ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં...

લંડનઃ ઓનલાઈન તમામ વ્યવહાર કરનારા લોકોની સરખામણીએ ઈન્ટરનેટની સુવિધા નહિ ધરાવતા વૃદ્ધ લોકો ઘરના અનેક બિલ્સ પાછળ વાર્ષિક £૩૦૦થી વધુ વધારાનો ખર્ચ ભોગવે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter