પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ કામના બોજાગ્રસ્ત ટેક્સ કર્મચારીઓને વિલંબથી દાખલ કરાયેલા ૮૯૦,૦૦૦ કરદાતાના ટેક્સ રિટર્ન્સની વધુ તપાસ નહિ કરવા અને દંડની £૯૦ મિલિયન જેટલી રકમ માંડવાળ...

લંડનઃ હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી છે કે આગામી ૧૦ વર્ષમાં યુએસ અને યુકેમાં કેન્સરના સૌથી મોટા જોખમ તરીકે ધૂમ્રપાન નહિ, પરંતુ મેદસ્વીતાનું...

લંડનઃ પેરન્ટ્સ સ્વીટ્સ કરતા વધુ આરોગ્યપ્રદ હોવાની માન્યતા સાથે પોતાના બાળકો માટે ફ્રૂટ સ્નેક્સ ખરીદે છે. જોકે તેમની માન્યતા ભૂલભરેલી હોવાની ચેતવણી એક્શન ઓન સુગર જૂથે આપી છે. બાળકો માટેના છમાંથી પાંચ પ્રોસેસ્ડ ફ્રૂટ સ્નેક્સમાં મીઠાઈ કરતા પણ વધુ...

લંડનઃ આંતરરાષ્ટ્રીય ખરીદારોનો પ્રવાહ ફરીથી લંડન તરફ વળ્યો છે અને વેસ્ટ એન્ડ તેનો લાભ માણી રહ્યું છે. જોકે, સૌથી લોકપ્રિય ખરીદીસ્થળ તરીકે પેરિસનો પ્રથમ ક્રમ યથાવત રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ૨૦૧૫માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ખરીદારો દ્વારા ખરીદીમાં...

લંડનઃ નેશનલ બ્લડ સપ્તાહ ૮-૧૫ જૂન દરમિયાન ઉજવાશે ત્યારે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ વધુ રક્તદાન...

લંડનઃ બ્રિટનની મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં શરાબપાનની સમસ્યા વકરી રહી છે.ઉચ્ચ વર્ગના લોકો ભારે શરાબપાન કરતા હોય તેવા ચાર દેશમાં બ્રિટનનું પણ સ્થાન છે. વૈશ્વિક...

લંડનઃ આપણે ત્યાં નાકની બહુ ઊંચી કિંમત આંકવામાં આવે છે, પરંતુ નાઇજેલ પુલી નામના ૬૩ વર્ષના આ ભાઈનું નાક ખરા અર્થમાં અતિ મૂલ્યવાન છે. તેમણે પોતાના નાકનો પૂરા...

લોર્ડ ભીખુભાઇ પારેખ અને 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા તા. ૨૭ના રોજ હાઉસ અોફ લોર્ડ્ઝના કમીટી રૂમ નં. ૪એ ખાતે તાજેતરમાં યોજાયેલી બ્રિટનની ચૂંટણીઅોમાં ભારતીયોનું યોગદાન વિષે પેનલ ડિસ્કશન યોજાયું હતું. ખૂબ જ મનનીય અને આ ક્ષેત્રે અગ્રેસર કદમ...

આપ સૌ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પ્રસ્તુત આનંદ મેળાની ઉજવણીનો સમય આવી પહોંચ્યો છે. શનિવાર અને રવિવાર તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ...

લંડનઃ ભારતીય મૂળના ભારતીય સાંસદ કિથ વાઝે યુકેની બીજા ક્રમની મહત્ત્વની રાજકીય પાર્ટી લેબર પાર્ટીના વાઈસ ચેરમેનનું પદ હાંસલ કરીને બ્રિટિશ રાજકારણમાં નવો...



to the free, weekly Gujarat Samachar email newsletter