પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્હોન બર્કો તેમની બેવફા પત્ની સેલીને ડાઈવોર્સ આપી ૧૩ વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માગે છે. સ્પીકરની ઈચ્છા ૨૭મેની ક્વીન્સ સ્પીચ પહેલા આ મુદ્દો ઉકેલી દેવાની છે. પત્નીની બેવફાઈથી દુઃખી બર્કોએ સામાન્ય ચૂંટણી પછી કોમન્સની...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં એડ મિલિબેન્ડના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીનો રકાસ અને તેમના રાજીનામાના પગલે પક્ષના નવા નેતાની પસંદગી સપ્ટેમ્બર મહિનામાં થવાની જાહેરાત...

લંડનઃ બ્રિટનની સૌથી વયોવૃદ્ધ પોપી વેચાણકાર મહિલા ઓલિવ કૂક બ્રિસ્ટલના એવોન ગોર્જમાં કરુણ અને રહસ્યમય મૃત્યુ પામેલાં મળી આવ્યાં હતાં. તેમની આસપાસ ડઝનથી વધુ...

લંડનઃ વંશીય લઘુમતીઓ ડોક્ટર્સ, વકીલ અને સિવિલ સર્વન્ટ્સ જેવી ઉચ્ચ પ્રોફેશનલ નોકરીઓમાં પ્રભુત્વ ધરાવે તેવી શક્યતા છે. ૨૦૧૧ના સેન્સસ ડેટા અનુસાર ઉચ્ચ પ્રોફેશનલ...

લંડનઃ એનએચએસના પેશન્ટ્સને જરૂરી ન હોય તેવી દવાઓ અને ટેસ્ટ્સ આપવામાં આવતા હોવાની ચેતવણી ધ એકેડેમી ઓફ મેડિકલ રોયલ કોલેજીસના વરિષ્ઠ ડોક્ટર્સે આપી છે. તેમણે...

લંડનઃ યુકે મેદસ્વીતા ટાઈમ બોમ્બનો સામનો કરી રહ્યું છે તેવી ચેતવણીઓ મધ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાના એનાલીસિસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૩ ટકા બ્રિટિશ બાળકો...

લંડનઃ બ્રિટનમાં લોકસમૂહો અને સંસ્કૃતિઓનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે આગામી ૧૫ વર્ષમાં સેન્સસ ફોર્મમાં પોતાને પરંપરાગત વંશીય જૂથોના સભ્યોના બદલે ‘અન્ય’...

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની હત્યાનું કાવતરું આઈરિશ રીપબ્લિક પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. શાહી દંપતી ચાર દિવસ માટે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડ...

લંડનઃ વોલ સ્ટ્રીટમાં £૫૦૦ બિલિયનનું ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નાવિન્દરસિંહ સરાઓને વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ ગોલમાલના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણ માટેના કેસના સામનો કરવા કાનૂની સહાય અપાઈ છે, જેનો ખર્ચ બ્રિટિશ કરદાતાના માથે આવ્યો...

લંડનઃ બેન્ક ઓફ ઈગ્લેન્ડના વડા માઈકલ કાર્નીએ ચેતવણી આપી છે કે વિદેશી કામદારોનો વધતો પ્રવાહ વેતનો નીચાં લાવી અર્થતંત્ર માટે જોખમ સર્જી રહ્યો છે. યુકેમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter