પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

બ્રિટનની રાજધાની લંડનમાં આગામી તા.૧૮ એપ્રિલથી શરૂ થનારી ત્રણ દિવસીય કોમનવેલ્થ હેડ્ઝ ઓફ ગવર્મેન્ટ (ચોગમ)માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા યજમાન...

ઈસ્ટ લંડનમાં આવેલી એક શોપમાં બે નાઈફધારી શખ્સોએ ઘૂસી જઈને તેના ૬૦ વર્ષીય માલિકને ટિલ્ટમાંથી બધું જ પોતાને આપી દેવાની ધમકી આપીને તેમના પર હિંસા આચરવામાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સેન્ટ્રલ લંડનમાં યોજાનારો સ્પેશિયલ ટેલિવાઈઝ્ડ લાઈવ શૉ–‘ભારત કી બાત, સબ કે સાથ' સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર બનશે....

ડચેસ ઓફ કેમ્બ્રીજની બહેન પીપા મિડલ્ટનના સસરા ડેવિડ મેથ્યુસની ફ્રાંસમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસ પૂછપરછ કરી હતી. ફ્રાંસની કોર્ટે મેથ્યુસની...

દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામના વતની અને ઘણાં વર્ષોથી લંડનમાં રહેતા શ્રી રામુભાઇ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૧૨મી માર્ચ ૨૦૧૮ના રોજ દેહાવસાન...

વડોદરામાં જન્મેલા અને ૧૯૮૬માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરનાર તેમજ પોતાના મનમોહક અવાજથી બ્રિટનની જનતાને ઘેલું લગાડનાર રોકી વર્સેટાઇલ સિંગર છે. ૧૯૯૬માં...

હરહંમેશ નિયમીત રીતે દર શુક્રવારે ટપાલમાં પોતાના પ્રાણપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' મેળવતા વાચક મિત્રો આ સપ્તાહે ભારે હીમવર્ષાના કારણે બન્ને સાપ્તાહિકો નિયત સમયે મેળવી શક્યા નહોતા.

લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી...

યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો તેમજ અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ 'નેતાજી' પછી હવે બીજા 'ગપ્પીદાસ'ના કહેવાતા વ્યભીચાર અને અનૈતિક સંબંધો વિષે વરવા આક્ષેપો બહાર આવતા 'ગપ્પીદાસ'ના યુકે અને ભારત સ્થિત સમાજમાં સોંપો...

લંડનમાં વસતા અને માત્ર ૧૪ વર્ષની વયે માતા-પિતાના આશીર્વાદ સાથે સંગીત શીખવાની શરૂઆત કરનાર સોનુ ગજ્જરનું નામ બ્રિટનના સંગીત રસીકોમાં જાણીતું બની ગયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter