પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

એક જ ઘરમાં ૭૭ વર્ષીય માતા માર્થા પરેરાની હત્યા કર્યાની કબૂલાત તેની ૫૫ વર્ષની પુત્રી શર્લી ડી’ સિલ્વાએ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ સોમવાર ૧૭ જુલાઈએ કરી હતી....

ડો. રેમી રેન્જર CBE એ ભપકાદાર શૈલીમાં પોતાના ૭૦મા જન્મદિનની ઉજવણી કરી હતી. લંડનના પાર્ક લેનમાં ગ્રોવનર હાઉસ હોટેલમાં આ વિશેષ દિવસને ઉજવવા ૮૦૦થી વધુ મહાનુભાવો...

છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું...

ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર તથા હજ અને ઉમરાહ ફ્રોડનો પ્રશ્ન હાથ ધરનારી સિટી ઓફ લંડન પોલીસે હજ છેતરપીંડીનો સામનો કરવા મક્કાની લાયસન્સ વિનાની પેકેડ ટુર્સ...

ટ્રાન્સપોર્ટ ફોર લંડન એટલે કે TFL દ્વારા મેટ્રોમાં કરાતી એનાઉન્સમેન્ટમાં હવે ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ શબ્દો સાંભળવા નહિ મળે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૧૩ જુલાઈ, ગુરુવારે આ જાહેરાત કરી હતી. સંબોધનમાં લૈંગિક સમાનતા લાવવા માટે લંડન મેટ્રો સ્ટાફે હવે...

ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં...

ગુજરાતના ગૌરવ તરીકે જાણીતા અને સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'રામલીલા'ના વિખ્યાત ગીત 'મારૂ મન મોર બની થનગાટ કરે'થી જગમશહૂર થયેલા અોસમાણ મીર લેસ્ટર અને લંડન...

સડબરી હિલ, લંડન ખાતે રહેતા શ્રીમતી વિલાસબેન અને શ્રી વિશ્રામભાઇ કરસન શામજી જેશાણી (પટેલ)ના સુપુત્ર ચિ. જેસલના શુભ વિવાહ તા. ૮ જુલાઇના રોજ લેસ્ટર ખાતે અનિતાબેન...

એક વખત કરોડો લોકોએ શાહી રાજકુંવર પ્રિન્સ ચાર્લ્સનાં લગ્ન ટી.વી પડદે નિહાળ્યાં હતાં. એ વખતે સુંદર પરી સમા શરમાળ, ધીરગંભીર પ્રિન્સેસ ડાયેના ઉપર સૌની નજર...

કેન્યામાં જન્મેલા અને ૧૯૭૧થી લંડન આવી સ્થાયી થયેલા લોહાણા અગ્રણી અને સમાજસેવક વિનોદભાઇ મથૂરદાસ કોટેચાને મહારાણીએ બ્રિટીશ એમ્પાયર મેડલ (BEM)આપી સન્માનિત...



to the free, weekly Gujarat Samachar email newsletter