કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા હે માર્કેટનાં મિન્ટ લીફ રેસ્ટોરાંમાં આયોજિત રિસેપ્શનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રૂપના કો-ચેરમેન શૈલેષ...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા હે માર્કેટનાં મિન્ટ લીફ રેસ્ટોરાંમાં આયોજિત રિસેપ્શનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રૂપના કો-ચેરમેન શૈલેષ...
વેસ્ટ લંડનના હીથરો એરપોર્ટ નજીક વેસ્ટ ડ્રાયટનમાં હોલોવે લેન પર આવેલ અન્સેલ ગાર્ડન સેન્ટર રવિવારે સાંજે લાગેલી ભયાનક આગમાં સંપૂર્ણપણે ખાખ થઇ ગયું હતું....
કિંગ્સબરીના યાથુકુલાન પાસ્કરમૂર્થીએ લોકપ્રિય વેસ્ટ એન્ડ નાઈટ ક્લબ ટાઈગર ટાઈગરમાં ૧૯ વર્ષીય વિદેશી સ્ટુડન્ટ પર સેક્સ હુમલાની સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કબૂલાત...
ગુરખાઓના જૂથે રોયલ બ્રિટિશ લીજિયનની વેમ્બલી શાખાને બંધ થતી બચાવી છે. આ માટે જૂથના સભ્યોએ વેમ્બલીના અસડા સ્ટોરમાં દિવસના સાત કલાક સુધી સહાયના નાણા એકત્ર...
ટ્રાન્સપોર્ટ ફોર લંડનની મોટા ભાગની સેવાઓ માટે લેવાતાં ‘pay-as-you-go’ ભાડાંનાં દર જાન્યુઆરી ૨૦૧૭થી ૨૦૨૦ના અંત સુધી યથાવત કરવાની જાહેરાત લંડનના મેયર સાદિક...
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના સૌથી વયોવૃદ્ધ કર્મચારી મૌરીન ટ્રાવિસનું ગુરુવાર ૧૦ નવેમ્બરે લંડનમાં નિધન થયું છે. તેઓ ૯૦થી વધુ વયના હતા. હેમ્પશાયરના મિસ ટ્રાવિસે...
સીનિયર ફાર્માસિસ્ટ બીપીનભાઈ દેસાઈ તેમના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઈને મોર્ફિનના જીવલેણ ડોઝનું ઈન્જેક્શન આપી હત્યા કરવાના આરોપમાં ૧૦ નવેમ્બરે ગિલ્ડફર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમને સોમવાર,૧૪ નવેમ્બરે ક્રાઉન કોર્ટના જજ સમક્ષ...
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી સુરેશ દલાલ લિખિત પ્રસિદ્ધ કવિતા ‘કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે’નું અંગ્રેજીકરણ ચેલ્ટેનહામના આ દંપતીના જીવનમાં...
વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે...
બુધવારે સવારે ૬ વાગ્યાના સુમારે ક્રોયડનમાં ટ્રામ પાટા પરથી ખડી પડતાં ૭ મુસાફરોના મોત નિપજ્યાં હતા જ્યારે ૫૧ મુસાફરોને નાની મોટી ઇજાઅો થઇ હતી. પોલીસે ટ્રામના...