ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ 6 જુલાઇના શનિવારથી સત્તાના સૂત્રો સંભાળી લેનારા લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે યુકેના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમની કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી તે સમયની તસવીર. બેઠકમાં કેબિનેટના તમામ સભ્યો હાજર રહ્યાં હતાં.