જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે. ભારતીય નૈસેના પણ આધુનિક યુગ માટે સક્ષમ બનવા મક્કમ પગલા ભરી રહી છે. વિશ્વના મુખ્ય દેશો નીચે પ્રમાણે સંરક્ષણ માટે બજેટ ફાળવી રહ્યાં છે. ભારતનો નંબર આ દેશોમાં સાતમો છે.
દેશ બજેટ $ બિલીયન
અમેરિકા ૬૦૯
ચાઇના ૨૧૬
રશીયા ૮૪
સાઉદી અરેબિયા ૮૧
ફ્રાન્સ ૬૨
બ્રિટન ૬૦
ભારત ૫૦
જર્મની ૪૬
જાપાન ૪૬
સાઉથ કોરીયા ૩૭