ભારત-પાક. સરહદે ખાદીનો સૌથી મોટો તિરંગો

Friday 21st January 2022 04:50 EST
 
 

ભારતીય સેના દ્વારા ૧૫ જાન્યુઆરીએ ૭૪મા આર્મી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય સેનાએ ભારત-પાક. સરહદે જેસલમેરના રણમાં લોંગેવાલા પોસ્ટ નજીક ખાદીમાંથી બનાવાયેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કર્યો હતો. ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો આ ત્રિરંગો પ્રત્યેક ભારતીયના અદમ્ય જુસ્સા અને લાગણીઓનું પ્રતીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter