મહાકુંભમાં પૂજનઅર્ચન-સેવાનો લહાવો લેતો અદાણી પરિવાર

Thursday 23rd January 2025 04:54 EST
 
 

144 વર્ષના લાંબા અરસા બાદ પ્રયાગરાજના આંગણે યોજાયેલા મહાકુંભનો લ્હાવો લેવા દેશવિદેશના લોકો સંગમ નગરી પહોંચી રહ્યા છે. મંગળવારે ભારતીય કોર્પોરેટ જગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી સહપરિવાર પ્રયાગરાજ પહોંચ્યા હતા અને પરંપરાગત પૂજનઅર્ચન કરીને સેવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપે મહાકુંભ દરમિયાન દરરોજ એક લાખ ભક્તોને પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. 




to the free, weekly Gujarat Samachar email newsletter