યુપીમાં રેપના વીડિયોનું રૂ. ૫૦-૧૫૦માં વેચાણ

Saturday 06th August 2016 08:02 EDT
 

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં શાળાએ જતી બાળાને કેટલાક લોકો ઘેરી વળે છે અને પછી એક શેરડીના ખેતરમાં લઈ જાય છે. તેની વિનંતીઓ અને પ્રાર્થના છતાં તમામ વરુની જેમ તેના પર તૂટી પડે છે. ઉત્તર પ્રદેશમાં અસંખ્ય દુકાનોમાંથી પોલીસની નજર હેઠળ અને તંત્રની છત્રછાયામાં રોજેરોજ હજારોની સંખ્યામાં રેપની ઘટનાના આવા વીડિયો ખરીદે છે. ૩૦ સેકન્ડથી ૫ મિનિટ સુધીની આવી વીડિયો રૂપિયા ૫૦થી રૂપિયા ૧૫૦માં મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter