મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 27 જુલાઇએ જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સમૂહના રતન ટાટાની તેમના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચેની બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી.