રાષ્ટ્રપતિ મૂર્મુની સુખોઈમાં સવારી

Friday 14th April 2023 07:15 EDT
 
 

ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુએ રવિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનેથી સુખોઈ-30 ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ અગાઉ તેજપુર એરફોર્સ સ્ટેશન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના અગાઉ પ્રતિભા પાટિલ અને અબ્દુલ કલામ પણ ફાઇટર જેટની મુસાફરી કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter