રાષ્ટ્રપતિએ શુકન કરાવ્યા

Thursday 06th February 2025 04:29 EST
 
 

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુની ઔપચારિક મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. દર વર્ષે થતી આ પરંપરાગત મુલાકાત દરમિયાન આ વખતે નવી ઘટના જોવા મળી હતી. રાષ્ટ્રપતિએ નાણાંપ્રધાનને બજેટ રજૂ કરવાની મંજૂરી અને શુભેચ્છા આપતા તેમને દહીં-સાકર ખવડાવીને શુકન કરાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter