વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્રિમિનલ દર્શાવતાં ગૂગલને નોટિસ

Thursday 21st July 2016 08:00 EDT
 
 

અલ્હાબાદઃ ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-૧૦ ક્રિમિનલ્સની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ગૂગલના ભારતના હેડને આ અંગે નોટિસ પણ ફટકારી છે. ગૂગલ અને તેમના ઓફિસરો સામે ક્રિમિનલ્સ ફરિયાદ દાખલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૩૧ ઓગસ્ટે થશે. અગાઉ જૂન ૨૦૧૫માં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter