FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

 કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યાના ગણતરી દિવસોમાં કેન્દ્ર સરકારે પોંડિચેરીના લેફ. ગવર્નરપદે ટોચના પોલીસ અધિકારીમાંથી રાજકારણી બનેલા કિરણ બેદીની નિયુક્તિ કરી છે.

ઇસરોએ સોમવારે આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેનાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૩મી મેએ સવારે ૭ કલાકે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત સ્પેસશટલની...

આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી...

ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ...

છ મહિના પહેલાં કલ્લો રાનીએ પોતાના માટે જીવનસાથી શોધવાની શરૂઆત કરી હતી. એક મિત્ર ગોપાલ મળ્યો. તેની સાથે પ્રેમ થયો અને તે પ્રેગ્નેન્ટ થઈ. છેવટે ગામલોકોએ...

નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવનારા પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાયા બાદ ભાજપને નવા કિંગમેકર મળી ગયા છે. આસામમાં મળેલી જીતમાં ચૂંટણી વ્યૂહરચનાકાર...

મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાતી પાંચ રાજ્યો - આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મોટા ભાગે એક્ઝિટ...

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન એલડીએફે ૧૪૦માંથી ૯૧ બેઠક પર વિજય હાંસલ કર્યાના એક દિવસ બાદ ભારતીય સામ્યવાદી માર્કસવાદી પાર્ટી (સીપીએમ)એ મુખ્ય પ્રધાન...

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. એક નાનકડા પોંડિચેરીને બાદ કરવામાં આવે તો તમામ રાજ્યોમાં દેશની આ સૌથી...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષના કંગાળ દેખાવ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે તે હારના કારણોનું આત્મમંથન કરશે અને લોકોની સેવા માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter