વિવાદનો પલિતો ચાંપતો રાહુલનો યુએસ પ્રવાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસે વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેમના કેટલાક નિવેદનોથી માંડીને વિવાદાસ્પદ નેતાઓ સાથેની મુલાકાત ભારતમાં બહુ ચર્ચાસ્પદ બની છે. ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી અભિગમ માટે જાણીતાં અમેરિકન સાંસદ ઈલ્હાન ઓમર સાથેની...

સોલાપુરના આ સલૂનનો નિયમ છેઃ પુસ્તક ન વાંચો ત્યાં સુધી હેર કટિંગ-શેવિંગ નહીં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં બેસીને કોઈ પુસ્તકનાં થોડાંક પાનાં નથી વાંચતા ત્યાં સુધી તમને આ સલૂનની કોઈ સેવા મળતી નથી....

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાઇ રહ્યો છે. વર્ષના આખરમાં યોજાનારી ચૂંટણીઓ માટે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચે મહા ગઠબંધનની સમજૂતીને આખરી ઓપ અપાયો...

મુંબઈને ધણધણાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી અને ગયા સપ્તાહે જ ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા યાકુબ મેમણના ભાઈ ટાઈગર ઉર્ફે મુસ્તાક...

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદને જીવતો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે આમાં રસપ્રદ વાત એ છે કે, આશરે ૧૬થી...

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને...

નોઇડાસ્થિત દિલ્હીના સૌથી મોટા ડિસ્કો થેક અને બિયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગીરીને સંતોની નગરી અલ્લાહાબાદમાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. 

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ૩૦ જુલાઇએ થઇ છે. સદ્ગતના પાર્થિવદેહને આગલા દિવસે દિલ્હીથી રામેશ્વરમ્...

પૂર્વોત્તર ભારતના અશાંત પ્રદેશ નાગાલેન્ડમાં શાંતિનો સૂરજ ઉગે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનાલિસ્ટ સોશ્યાલિસ્ટ...

મુંબઇને હચમચાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત યાકુબ મેમણને નાગપુર જેલમાં ફાંસી અપાઈ એ દિવસે કાશ્મીરમાં કોંગ્રેસના સાંસદ ઉસ્માન માજિદે દાવો કર્યો...

૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોંબ વિસ્ફોટ કેસના મુખ્ય આરોપી પૈકીનો એક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતા છોટા શકીલે યાકુબ મેમણને અપાયેલી ફાંસી પર...

ભારત અને બાંગ્લાદેશ દ્વારા શુક્રવારની મધરાતે બન્ને દેશોનાં ગામ અને જમીનનું ઐતિહાસિક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બન્ને દેશની બોર્ડર પર રહેતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter