બન્ને રાજ્યોમાં કોંગ્રેસના સૂપડાં સાફઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદે દેવેન્દ્ર ફડનવીસ, હરિયાણામાં મોહનલાલ ખટ્ટરને સુકાન સોંપાયું
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી સંસદમાં આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઓગસ્ટ 2024માં પદ છોડયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન પ્રસંગે 50થી વધુ દેશોમાંથી આવેલા ભારતવંશીને સંબોધતા કહ્યું હતું કે આજે તમે સૌ ઓડિશાની જે મહાન ધરતી પર ભેગા થયા છો તે પણ ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ છે. ઓડિશામાં...
બન્ને રાજ્યોમાં કોંગ્રેસના સૂપડાં સાફઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદે દેવેન્દ્ર ફડનવીસ, હરિયાણામાં મોહનલાલ ખટ્ટરને સુકાન સોંપાયું
વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ...
મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત જીતવા ભાજપ કોંગ્રેસ સિવાયના ગમે તે પક્ષનો ટેકો મેળવવા તૈયાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન આપવા અંગે દ્વિધા અનુભવી રહેલી શિવસેનાએ સોમવારે વિધાનસભામાં વિપક્ષના નેતાપદ માટે દાવો કર્યો છે. શિવસેના ધારાસભ્યદળના...
ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સૌ પ્રથમ લંડનથી શરૂ કરવામાં આવેલી કેમ્પેઈન બાદ ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ શ્રી મનસુખ માંડવિયાના કન્વીનર પદે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં...
હિસ્સાર (હરિયાણા)ઃ લગભગ ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો એક સપ્તાહ સુધી કિલ્લા જેવી ઘેરાબંધી કરે અને સુરક્ષા દળના સેંકડો વાહનો કામે લાગે ત્યારે કોઇ સહેજેય એવું...
પ્રધાનમંડળના પ્રથમ વિસ્તરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની જરૂરિયાત સંતોષવાની સાથોસાથ વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું લક્ષ્ય પણ નજરમાં...
જૈન લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી કરીને તેમને લઘુમતી સમુદાયની સમકક્ષ રાખવા અને તેઓની જેમ બજેટ ફાળવણી અને આર્થિક મદદ આપવાની માગણી કરી છે. અખિલ ભારતીય જૈન મહાસભાએ ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તમામ રાજ્યો...
મેંગલુરુઃ એક ભેજાબાજે કેનેડાવાસી ભારતીયનું ઇમેલ હેક કરીને મનીપાલસ્થિત બેન્ક ખાતામાંથી રૂ. ૧.૧૩ કરોડ પોતાના વિદેશના ખાતામાં ટ્રાન્સફર કરતા પોલીસ ફરિયાદ થઇ છે.
નવી દિલ્હીઃ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના મુલાકાતીઓ માટે ઇ-વિઝાની સુવિધા શરૂ કરી છે.