નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...
ન્યૂ યોર્ક સ્ટેટમાં એક વિમાન દુર્ઘટનામાં ભારતવંશી મહિલા તબીબે તેમના પતિ અને બે સંતાનો સાથે જીવ ગુમાવ્યા છે. સિક્સ સીટર વિમાન કોલંબિયા કાઉન્ટી એરપોર્ટ પર લેન્ડીંગની તૈયારીમાં હતું ત્યારે જ દુર્ઘટના સર્જાઇ હતી.
અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ડેનમાર્કમાં ડેનિશ અખબાર પર હુમલો કરવા માટે તહવ્વુર રાણાએ જ તેના પ્રવાસને મંજૂરી આપી હતી. ડેનમાર્કમાં...
નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...
મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...