યાદ અપાવતી ભેટ તે આનું નામ

Tuesday 30th June 2015 14:10 EDT
 
 

એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર મિત્ર શ્રી યોગેશ પટેલ (વર્લ્ડ મસાલા)એ તસવીરમાં જણાય છે તે 'મગ'ની ભેટ મોકલી છેતેમણે આજ ભેટ પોતાના અન્ય મિત્રોને પણ મોકલી છે.

પોતાના સ્નેહ અને મિત્રતાની યાદ કરાવતા આ નવતર અભિગમસમાન ચા કોફી પીવાના 'મગપર ગુજરાતીમાં 'ક્ષણિકઅને ઇંગ્લીશમાં 'આઇ એમ નોટ અ રેસીસ્ટ ટી'ના મથાળા નીચે પોતાની બે ખૂબજ સુંદર કવિતાઅો રજૂ કરી છેખૂબજ સુંદર ભેટ બદલ યોગેશભાઇ આપનો આભાર.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter