રાજમોહન ગાંધીનું મનનીય પુસ્તક ‘પ્રિન્સ અોફ ગુજરાત - ગોપાલદાસ દેસાઇ'

Tuesday 15th September 2015 13:12 EDT
 

તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે ગત સપ્તાહે 'જીવંત પંથ' કોલમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મહાત્મા ગાંધીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધી દ્વારા ઇંગ્લીશમાં લખાયેલ મનનીય પુસ્તક ‘Prince of Gujarat - Gopaldas Desai’ની ૧૫૦ નકલો ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં ઉપલબ્ધ છે. આ હાર્ડ બાઉન્ડ પુસ્તક ૨૮૪ પાનનું છે અને ખરેખર વાંચવા જેવું છે. રાજમોહન ગાંધીએ આ પુસ્તકમાં ખૂબ ઝીણવટભરી સૂક્ષ્મ નજરથી પટેલ સમાજની ખૂબીઓ અને ખામીઓ દર્શાવી છે.

બ્રિટનમાં આ પુસ્તક પ્રાપ્ત કરવાની આપને કોઇ સુવિધા ન હોય તો તેની નકલ માત્ર પાંચ પાઉન્ડની કિંમતે (પોસ્ટેજ-પેકિંગ સહિત.) આપ કાર્યાલયમાંથી મેળવી શકો છો. આપ મિત્રો - પરિચિતોને આ પુસ્તક ભેટ પણ આપી શકો છો.

આપને જેટલા પુસ્તક લેવા હોય તેટલી રકમનો ચેક પોતાના નામ સરનામા સાથે 'ગુજરાત સમાચાર' કાર્યાલય, Karma Yoga House, 12 Hoxton Market, London N1 6HW ખાતે મોકલવા નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4001.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter