પ્રિય વાચકમિત્રો,
પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે આગામી તા. ૧ અોક્ટોબર ૨૦૧૫ના રોજથી લવાજમના દરોમાં વધારો કરવાની અમને ન છૂટકે ફરજ પડી છે. યુકેના પોસ્ટેજના દરોમાં ૪.૫%નો વધારો થયો હોવા છતાં અમે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર ૨%નો જ વધારો કરી રહ્યા છીએ. ખર્ચાનું પ્રમાણ વધતુ જતુ હોવા છતાં અમે લવાજમના વધારાને બની શકે તેટલો અોછો રાખ્યો છે. લવાજમના અોછા દરને જોતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' સર્વશ્રેષ્ઠ વળતર છે.
યુકેના લવાજમના દરોમાં વર્ષે માત્ર ૫૦ પેન્સનો અને બે વર્ષે માત્ર £૧નો જ વધારો કરી રહ્યા છીએ. 'ગુજરાત સમાચાર' માંગાવતા તમામ લવાજમી ગ્રાહકો માત્ર £૫ ભરીને આપના યુવાન દિકરા-દિકરીઅો કે પૌત્ર-પૌત્રીઅો માટે 'એશિયન વોઇસ' મંગાવી શકશો.
જો આપે હજુ સુધી 'ગુજરાત સમાચાર અનેે એશિયન વોઇસ'નું લવાજમ ભર્યું ન હોય તો આપ તા. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ પહેલા જુના દરે લવાજમ ભરી શકો છો.
તો પછી રાહ શેની જુઅો છો. આજે જ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નું આપનું લવાજમ ભરો અને દિવાળી વિશેષાંક, મનોરમ્ય કેલેન્ડર અને અવનવા વિવિધ વિષયો પર આધારીત વિશેષાંકો મેળવો.
આશા છે કે સુજ્ઞ વાચક મિત્રો અમને હંમેશની જેમ સાથ-સહકાર આપતા રહેશે.
લવાજમના નવા દર આ મુજબ છે. વધુ માહિતી માટે સંપર્ક: 020 7749 4080.
2014 | 2015 | ||||
વર્ષ | 1 | 2 | 1 | 2 | |
યુકે | એશિયન વોઇસ | £28.50 | £51.50 | £29.00 | £52.50 |
ગુજરાત સમાચાર | £28.50 | £51.50 | £29.00 | £52.50 | |
એશિયન વોઇસ / ગુજરાત સમાચાર | £34.00 | £62.00 | £35.00 | £63.50 | |
યુરોપ | એશિયન વોઇસ | £75.00 | £140.00 | £77.00 | £141.50 |
ગુજરાત સમાચાર | £75.00 | £140.00 | £77.00 | £141.50 | |
એશિયન વોઇસ / ગુજરાત સમાચાર | £125.00 | £240.00 | £126.00 | £242.00 | |
વિશ્વના બાકી દેશો | એશિયન વોઇસ | £85.00 | £160.00 | £92.00 | £169.00 |
ગુજરાત સમાચાર | £85.00 | £160.00 | £92.00 | £169.00 | |
એશિયન વોઇસ / ગુજરાત સમાચાર | £150.00 | £280.00 | £150.00 | £280.00 |