પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરા વિશે થોડી માહિતી....
જન્મઃ ૧૦ જૂન, ૧૯૨૧
નિધનઃ ૦૯ એપ્રિલ, ૨૦૨૧
જન્મસ્થળઃ કોરફુ, ગ્રીસ
જન્મનું નામઃ પ્રિન્સ ફિલિપ ઓફ ગ્રીસ એન્ડ ડેન્માર્ક
પિતાઃ પ્રિન્સ એન્ડ્રયુ ઓફ ગ્રીસ એન્ડ ડેન્માર્ક
માતાઃ પ્રિન્સેસ એલિસ ઓફ બેટનબર્ગ
લગ્નઃ૨૦ નવેમ્બર, ૧૯૪૭
પત્નીઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય
સંતાનોઃ ચાર્લ્સ, પ્રિન્સ ઓફ વેલ્સ
એન, પ્રિન્સેસ રોયલ
એન્ડ્રયુ, ડ્યૂક ઓફ યોર્ક
એડવર્ડ, અર્લ ઓફ વેસેક્સ