વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પોતાની નવી કેબિનેટના સભ્યો અને તેમની કામગીરીની જાહેરાત કરી છે. ભારતીય મૂળના પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી તેમજ પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને ચાન્સેલરનો હોદ્દો આપવામાં આવ્યો છે.
સાજિદ જાવિદઃ ચાન્સેલર ઓફ એક્સચેકર
પ્રીતિ પટેલઃ હોમ સેક્રેટરી
ડોમિનિક રાબઃ ફોરેન સેક્રેટરી/ફર્સ્ટ સેક્રેટરી
સ્ટીફન બાર્કલેઃ બ્રેક્ઝિટ સેક્રેટરી
માઈકલ ગોવઃ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર
બેન વોલેસઃ ડિફેન્સ સેક્રેટરી
રોબર્ટ બકલેન્ડઃ જસ્ટિસ સેક્રેટરી
લિઝ ટ્રસઃ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી
મેટ હેનકોકઃ હેલ્થ સેક્રેટરી
થેરેસા વિલિયર્સઃ એન્વિરોન્મેન્ટ સેક્રેટરી
ગેવિન વિલિયમસઃ એજ્યુકેશન સેક્રેટરી
આન્દ્રેઆ લીડસોમઃ બિઝનેસ સેક્રેટરી
નિકી મોર્ગનઃ કલ્ચરલ સેક્રેટરી
રોબર્ટ જેનરિકઃ હાઉસિંગ સેક્રેટરી
એમ્બર રડઃ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી
આલોક શર્માઃ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી
ગ્રાન્સ શાપ્સઃ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
જુલિયન સ્મિથઃ નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી
એલિસ્ટર જેકઃ સ્કોટિશ સેક્રેટરી
એલુન કેઈર્ન્સઃ વેલ્શ સેક્રેટરી
જેમ્સ ક્લેવર્લીઃ ચેરમેન ઓફ કન્ઝર્વેટિવ પાર્ટી
જેકોબ રીસ-મોગઃ લીડર ઓફ ધ હાઉસ ઓફ કોમન્સ
બેરોનેસ ઈવાન્સઃ લીડર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ
રિશિ સુનાકઃ ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી