ભારત-મોરેશિયસ સંબંધો મોરસ જેવા મીઠા

Wednesday 12th March 2025 06:42 EDT
 
 

મોરેશિયસના રાષ્ટ્રપતિ ગોખૂલ અને તેમના પત્ની વૃંદા ગોખૂલને ઓસીઆઇ કાર્ડ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બે દિવસના પ્રવાસે મોરેશિયસ પહોંચેલા વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એનાયત થશે. (વિગતવાર અહેવાલ - પાન 16)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter