ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

યુકેમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતા સરકાર ફરી લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં...

અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય...

ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ...

જગતભરના માનવીઓને ભયભીત બનાવી રહેલા કોરોના નામના આ રાક્ષસે માણસને ‘કોઇ, કોઇનું નથી’ એની વ્યાખ્યા બરોબર સમજાવી દીધી. કુટુંબના કોઇ વ્યક્તિને કોરોના વળગ્યો...

લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કડીમાં રશિયાના મોસ્કો...

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલની ૧૩મી સિઝનનું લાઇવ પ્રસારણ ૧૨૦ દેશોમાં કરાશે. જોકે આ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. સ્ટાર ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના...

યુકેમાં કોવિડ-૧૯ના દૈનિક કેસ લગભગ ૩,૦૦૦ના આંકડે પહોંચી જતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડ માટે સોમવારથી નવા ‘રુલ ઓફ સિક્સ’ નિયંત્રણો લાગુ કર્યા છે....

ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...

ભારતરત્નથી સન્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે સાંજે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ૮૪ વર્ષના હતા. પ્રણવ દાના પુત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter