દેશનાં ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ફેલાયેલા અલગતાવાદને નાથવામાં ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. છેલ્લા ૬૦ વર્ષથી અશાંતિનું કારણ બનેલા અલગ બોડોલેન્ડના વિવાદનો...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી માત્રામાં ભારતીય બેન્કોમાં રૂપિયા મોકલી રહ્યા છે. આમાં ગુજરાતીઓ પણ પાછળ નથી. અમેરિકા, યુરોપ,...
વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે મોટા ભાગના લોકો પાર્ટીનું આયોજન કરે છે અથવા બહાર હરવા-ફરવા માટે જતાં હોય છે. જોકે ઘણાં...
દેશનાં ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ફેલાયેલા અલગતાવાદને નાથવામાં ભારત સરકારને વધુ એક સફળતા મળી છે. છેલ્લા ૬૦ વર્ષથી અશાંતિનું કારણ બનેલા અલગ બોડોલેન્ડના વિવાદનો...
પ્રિન્સ હેરી યુકેમાં પોતાની આખરી રાજવી ભૂમિકા ભજવ્યા પછી પત્ની મેગન અને બેબી આર્ચીની સાથે રહેવા સોમવારે રાત્રે કેનેડાના વાનકુવર પહોંચી ગયા હતા. હેરી અને...
ભાજપના અદના કાર્યકર અને સંગઠનમાં માહિર જગત પ્રકાશ નડ્ડાએ પક્ષનાં ૧૧મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. સોમવારે ભાજપના પૂર્ણકાલીન પ્રમુખ પદે સર્વસંમતિથી...
પ્રિન્સ હેરી અને મેગન મર્કલે શાહી પરિવારથી અલગ સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય હમણા જ જાહેર કર્યો છે પરંતુ, રોયલ ફેમિલીમાં લગ્ન કરવા છતાં મેગને પોતાના હોલીવૂડ...
ભારત સરકારના કાનૂન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મહેનત આખરે રંગ લાવી છે. લંડન હાઇ કોર્ટે ભારતમાં મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહેલા બુકી સંજીવ ચાવલાના...
ક્વીનના નિવેદનમાં હેરી અને મેગન તરીકે કરાયેલા ઉલ્લેખથી દંપતી શાહી ટાઈટલ્સ ગુમાવી શકે તેવી ચર્ચા ઉભી થઈ છે. સાન્ડ્રિંઘામ હાઉસમાં ક્વીન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ...
પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ જાહેર શાહી ભૂમિકાની ફરજો નહિ નિભાવે તો હેરીને વાર્ષિક ૨.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ અટકાવી દેવા પ્રિન્સ ચાર્લ્સે ધમકી આપી છે. પ્રિન્સ...
પ્રિન્સ ચાલ્સ અને પ્રિન્સેસ ડાયેનાના બે પુત્રો વિલિયમ અને હેરી વચ્ચેના સુમધુર મિત્રસંબંધોમાં કડવાશ ક્યાંથી પ્રવેશી તે તપાસનો વિષય છે. પ્રિન્સ હેરીના મોટા...
બ્રિટિશ તાજના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલ દ્વારા શાહી પરિવાર છોડી સ્વતંત્ર જીવન જીવવાની જાહેરાત સાથે મોટો આંચકો અપાયો...
પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કચ્છના દરિયામાં ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ), ઇંડિયન કોસ્ટ...