નવા વર્ષના આગમનને વધાવવા કોઇએ વાસણ ફેંક્યા તો કોઇએ વળી પૂતળાં બાળ્યાં

વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે મોટા ભાગના લોકો પાર્ટીનું આયોજન કરે છે અથવા બહાર હરવા-ફરવા માટે જતાં હોય છે. જોકે ઘણાં...

કુવૈતના કેન્વાસ પર છવાયો છે ભારતીયતાનો રંગ: વડાપ્રધાન મોદી

ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના ભવિષ્યમાં દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે અને તેમાં દુનિયાનું સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા...

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’)ની ૧૬મી વાર્ષિક સમિટમાં ભારત પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યું છે. બેંગકોકના યજમાનપદે યોજાયેલા ‘આસિયાન’ સંમેલનમાં...

વાવાઝોડા ‘મહા’નો સંકટ પાંચમી નવેમ્બરે પણ ગુજરાત પર તોળાયેલો રહ્યો હતો. ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે આગાહી...

અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સ્વપ્ન તેમની ૧૪૪મી જન્મજયંતીએ નક્કર હકીકત બન્યું છે. આર્ટિકલ ૩૭૦ને રદ કરતા ઐતિહાસિક નિર્ણયના...

છેલ્લા લાંબા સમયથી સરહદે ભારે ગોળીબાર - તોપમારો કરીને ભારતમાં આતંકવાદીઓ ઘુસાડવા પ્રયત્નશીલ પાકિસ્તાનને ભારતીય સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય...

આ મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે મને લખવા અને તમારા મતદારોની યોગ્ય ચિંતાથી મને માહિતગાર કરવા બદલ આપનો આભાર.તમે જાણો છો તેમ, આ પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ લાદવાની...

વિષયઃ ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે કાશ્મીર વિરોધકૂચ અને રેલીહું આપને આ પત્ર મારા મતદારો અને ઉપરોક્ત સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો...

હું આપને આ પત્ર મારા મતદારો અને સૂચિત કૂચ/રેલી સંદર્ભે મારો સંપર્ક કરનારા કેટલાક સંગઠનો વતી લખી રહ્યો છું. મેં લંડનના મેયરને પણ ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ના આ સાથે સામેલ પત્ર દ્વારા તેમના હસ્તક્ષેપ ઈચ્છતી માગણી કરી છે.

મેયર ઓફ લંડન અને લેબર પાર્ટીના અગ્રણી સાદિક ખાને આગામી રવિવાર દીવાળીના દિવસે યોજાનારી ભારતવિરોધી કાશ્મીર કૂચને વખોડી કાઢી છે. આ કૂચમાં અંદાજે ૫૦૦૦થી ૧૦,૦૦૦ દેખાવકારો ભારતીય હાઈ કમિશનની બહાર એકત્ર થવાના છે. ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટે હાઈ...

આપણે યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે ભાગલા ન કરાવીએ પરંતુ, તેમના વચ્ચે આ પગલાંથી એકતાનું સર્જન કરીએ.

લેબર પાર્ટીના વાર્ષિક અધિવેશનમાં કાશ્મીર વિશે પસાર કરાયેલા ઈમર્જન્સી ઠરાવ સંબંધે અનેક બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સંસ્થાઓ વતી આપના ૧૪ ઓક્ટોબરના પત્ર માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter