લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ ‘LIBF GCC Calling 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ...
રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડ્સનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું. તમામ 27 એવોર્ડવિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. 20 વર્ષની આ એવોર્ડ્સ સ્પર્ધામાં આ વર્ષે 1500થી વધુ સબમિશન્સ આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા નવી દિલ્હીની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે...
માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો ઇન્ટરવ્યુ નિહાળ્યો. મુલાકાત જ એવી હતી કે દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી ના થાય તો જ...
માનનીય સી.બી. પટેલ, ‘ગુજરાત સમાચાર’ તરફથી ડાયરેક્ટ ફ્લાઇટ સંદર્ભે આવકારદાયક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે તેને અમે બધા જ હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમે બધા પણ ઇચ્છીએ છીએ કે એર ઈન્ડિયા એરલાઇન્સે લંડનથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પરથી જ...
શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.