એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી - પાછળ ઉભેલા) સુભાષભાઇ પટેલ, સુભાષભાઇ ઠકરાર-એમબીઇ, જયકિશન વાલા, ઇરિન, દેવેન સંઘાણી, સી.બી. પટેલ, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, કાંતિભાઇ નાગડા-એમબીઇ અને આશાબહેન પટેલ જ્યારે (ડાબેથી - બેઠેલા) તનિશા ગુજરાથી, રાજેન્દ્ર જાની, જ્યોત્સનાબહેન શાહ અને પૂજા રાવલ. (ઇનસેટ તસવીર) પોતાના વિચારો વ્યક્ત કરતાં ક્રિષ્નાબહેન પૂજારા (વિગતવાર અહેવાલ વાંચો આગામી અંકમાં)