મથુરામાં મા દુર્ગા નૃત્યનાટિકા ફેસ્ટિવલ

Friday 11th October 2024 07:24 EDT
 
 

મથુરા શહેરમાં અભિનેત્રી અને સાંસદ હેમામાલિનીએ મા દુર્ગા નૃત્યનાટિકા ફેસ્ટિવલમાં માનું પાત્ર ભજવતાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, જે નિહાળીને લોકો અભિભૂત થઇ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter