BAPS દ્વારા ‘યોગીજી ઈન યુકે’ની ઉજવણી

Wednesday 17th June 2020 08:21 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ ૨૧ જૂન, રવિવાર સુધી નેનપુર ખાતે જ વિચરણ કરશે. પૂજ્ય યોગીજી મહારાજ યુકેમાં પધાર્યા તેની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી પૂ.મહંત સ્વામીની નિશ્રામાં કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter