લંડનઃ BAPSશ્રીસ્વામિનારાય સંસ્થાના વડાપૂ.મહંતસ્વામી હાલ નેનપુરખાતે બિરાજમાન છે.અગાઉતેમણે અમદાવાદ ખાતે વિચરણકર્યું હતું.પૂ.મહંતસ્વામી ૧૨મી એપ્રિલ સુધીનેનપુર ખાતે વિચરણ કરશે.કોરોનાવાઇરસની મહામારીના સંકટમાંBAPSસ્વામિનારાયણસંસ્થાએ કરોડોના ખર્ચે થઈરહેલાં અનેક સ્તરીય રાહતકાર્યોઉપરાંત,ભારતનાપ્રધાનમંત્રી અને ગુજરાતનામુખ્યમંત્રીના રાહત ફંડમાં૭૨ લાખ રૂપિયાનું દાન જાહેરકર્યું છે.
મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીને સરકારનારાહતફંડમાં બી.એ.પી.એસ.સ્વામિનારાયણસંસ્થા વતી અનુદાન સુપરતકરાયું હતું.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરણાથીકોરોના મહામારીમાં સંસ્થાદ્વારા તાત્કાલીક ધોરણેરાહતકાર્યો શરૂ થયા.જેઅંતર્ગત ભારત ખાતેનાં ૧,૦૦૦મંદિરો અને વિદેશોનાં ૨૫૦મંદિરો વિવિધ સ્તરે સેવાઓકરી રહ્યાં છે.સંસ્થાનાએક હજારથી પણ વધુ સંતો અને૫,૦૦૦થીવધુ સ્વયંસેવકો નિસ્વાર્થભાવેઆ સેવા કાર્યોમાં જોડાયા છે.નોંધનીયછે કે આ સેવા દરમિયાન સોશિયલડિસ્ટન્સ અને સ્વચ્છતાનાતમામ ધોરણોનું ખૂબ ગંભીરતાથીપાલન કરવામાં આવે છે.