અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે દીપાવલિની ઉજવણી થઇ

Saturday 15th November 2014 13:18 EST
 
પ્રસ્તુત તસવીરમાં કાઉન્સિલર લકમિની શાહ દીપ પ્રગટાવી રહ્યા છે
 

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર્સ સર્વશ્રી લકમિની શાહ, મુકેશભાઇ પટેલ, ઉન્મેશભાઇ દેસાઇ, જોસ એલેક્ઝાન્ડર, એલીન એલારીસ ઉપસ્થિત રહ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter