લંડનઃ આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની આરતીમાં ૧૧.૪૫ વાગ્યાથી ઓનલાઇન જોડાઈ શકશે. જેની વિગતો આ પ્રમાણે છે.
ભાગ લેવા ઝૂ્મ એકાઉન્ટ જરૂરી નથી.
તમારે ફક્ત https://zoom.us/download થી ઝૂમ એપ ઇન્સ્ટોલ કરવી પડશે.
ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ સેન્ટરમાં ઝૂમ ક્લાયન્ટ ફોર મીટીંગ્સની નીચે ડાઉનલોડ પર ક્લિક કરો. ઇન્સ્ટોલ થઇ ગયા પછી જોડાઓ
https://us04web.zoom.us/j/6326224202
Log on Meeting ID: 632 622 4202