ક્રિસમસ પર્વના કાર્યક્રમો

Wednesday 13th December 2017 11:29 EST
 

• GP પ્રમોશન્સ દ્વારા રવિવાર તા. ૩૧-૧૨-૧૭ના રોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૨ સુધી ન્યૂ યર્સ ઈવ એક્સ્ટ્રા વેગાન્ઝા ડીનર એન્ડ ડાન્સનું કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જી પી દેસાઈ020 8452 5590.

* ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે ક્રિસમસ પર્વે લંચ, ડિનર અને પાર્ટી માટે ડ્રિંક્સ, કોકટેઇલ, મોકટેઇલ, આથેન્ટીક ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ કુઝીનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ મિત્રો, સગાં સંબંધીઅો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. સંપર્ક: 020 3583 4760 વધુ માટે જુઅો જાહેરાત પાન ૧૯.

• સાગર સાઉથ ઈન્ડિયન વેજિટેરિયન રેસ્ટોરાં ૫૭, સ્ટેશન રોડ, નોર્થ હેરો, લંડન HA2 7SR ખાતે ક્રિસમસ પ્રસંગે આપને શુધ્ધ શાકાહારી, વીગન અને સાઉથ ઇન્ડિયન વાનગીઅોનો આસ્વાદ કરવા મળશે. આપની ક્રિસમસ પાર્ટી અને ડીનરના આયોજન માટે આજે જ સંપર્ક કરો. 020 8861 5757. વધુ માટે જુઅો જાહેરાત પાન ૮.

• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે ક્રિસમસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમોઃ • શનિવાર તા. ૨૩-૧૨-૧૭ - ૨૧ હનુમાન ચાલીસા સવારે ૧૦થી બપોરે ૧, બાદમાં પ્રસાદ • રવિવાર તા. ૨૪-૧૨-૧૭ ક્રિસમસ ઈવ - બપોરે ૩થી સાંજે ૫.૩૦ ભજન, બાદમાં આરતી અને પ્રસાદ • સોમવાર તા. ૨૫-૧૨-૧૭ ક્રિસમસ ડે - બપોરે ૩થી સમુહ સત્યનારાયણ કથા, બાદમાં પ્રસાદ • શનિવાર તા. ૩૦-૧૨-૧૭ - ૨૧ હનુમાન ચાલીસા..સવારના ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ બાદમાં પ્રસાદ • રવિવાર તા. ૩૧- ૧૨-૧૭ - ન્યૂ યર્સ ઈવ - નવા વર્ષના સ્વાગત માટે સંગીત નાઈટ રાત્રે ૮.૧૫ • સોમવાર તા. ૧-૧-૨૦૧૮ - ન્યૂ યર્સ ડે - ૧૦૮ હનુમાન ચાલીસા સવારે ૧૦.૩૦થી સાંજે ૫ સંપર્ક: મંદિર 020 8902 8885. વધુ માટે જુઅો જાહેરાત પાન ૧૯.

• સરસસ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાં, ૬૦૩-૬૩૪, અક્સબ્રીજ રોડ, હેઈસ, UB4 0RYખાતે ક્રિસમસ પ્રસંગે આપને સાઉથ ઇન્ડિયન, ચેટ્ટીનાડ, શ્રીલંકન, ઇન્ડો ચાઇનીઝ વાનગીઅોની પાર્ટી અને ડીનરના આયોજન માટે આજે જ સંપર્ક કરો. સંપર્ક: 020 8561 8188 વધુ માટે જુઅો જાહેરાત પાન ૭.

• લાયન્સ ક્લબ્સ ઓફ કિંગ્સબરી, કેન્ટન, હેચ એન્ડ તથા લાયોનેસ ક્લબ ઓફ ગોલ્ડર્સ ગ્રીન દ્વારા કેન્સર રિસર્ચ યુકે અને આશિર્વાદ સેવા ટ્રસ્ટ, રાજકોટના લાભાર્થે રવિવાર તા. ૨૪-૧૨-૧૭ સાંજે ૬.૩૦થી લાઈવ મ્યુઝિક નાઈટનું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશભાઈ 07956 810 647.

• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે મ્યુઝિક અને ડીનર સાથે ૨૦૧૮ ન્યૂ યર્સ ઈવ પાર્ટીનું રવિવાર તા.૩૧-૧૨-૧૭ સાંજે ૭.૩૦થી આયોજન કરાયું છે સંપર્ક: પ્રવિણભાઈ અમીન07967 013 871.

* શ્રી ભારતીય મંડળ દ્વારા ચીલ્ડ્રન્સ ક્રિસમસ પાર્ટીનું શનિવાર તા.૧૬.૧૨.૧૭ના રોજ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, આશ્ટન-અંડર-લાઇન, OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01613 302 085.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter